સુરત મહાનગરપાલિકા દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.ભરતી પ્રક્રિયા માં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.લાયક ઉમેદવારની પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષામાં Merit List માં આવ્યા બાદ સિલેક્શન કરવામાં આવશે.
આ ભરતીમાં વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી ની તમામ માહિતી નીચે આપેલી છે.
ભરતી બોર્ડ | સુરત મહાનગરપાલિકા |
પોસ્ટ નું નામ | Clerk Class – 3 |
કુલ જગ્યાઓ | ૧૪૬ |
અરજી પ્રક્રિયા | ઓન લાઈન |
છેલ્લી તારીખ | ૧૫/૦૧/૨૦૨૪ |
Join Our Whatsapp Group | Click Here |
શૈક્ષણિક લાયકાત:
શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારોની પસંદગી રિટર્ન ટેસ્ટ/પ્રેકટીકલ ટેસ્ટ/મૌખિક ઇન્ટરવ્યૂ દ્વારા લેવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી ?
આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારે ઓફિશયલ વેબસાઈટ માંથી અરજી કરવાની રહેશે.અરજી કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો
- ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ @https://www.suratmunicipal.gov.in/ ની મુલાકાત લેવી.
- આગળ, જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
- ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
- નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
- ઓનલાઈન મારફતે અરજી ફી ચૂકવો.
- પછી ફોટો, સાઈન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
- છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.
How to Apply | Click Here |
Homepage | Click Here |