મ્યુનિસિપલ કોર્પોરેશનો અથવા સરકારી એજન્સીઓ અધિકૃત વેબસાઇટ્સ અથવા પ્રકાશનો દ્વારા રોજગાર સૂચનાઓ પ્રસારિત કરે છે, જેમાં ઉપલબ્ધ હોદ્દાઓ, પાત્રતાની આવશ્યકતાઓ, અરજી પ્રક્રિયાઓ અને સબમિશન તારીખો વિશેની વ્યાપક માહિતીનો સમાવેશ થાય છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અધિકૃત વેબસાઇટ અથવા ગુજરાત રાજ્ય સરકારનું જોબ પોર્ટલ હાલની નોકરીની સ્થિતિ, અરજી પ્રક્રિયાઓ અને ભરતી સૂચનાઓ સંબંધિત વર્તમાન માહિતી પ્રદાન કરી શકે છે.
2024 માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી ભરતીની jaherat કરવાંમાં આવી છે.વડોદરા મહાનગરપાલિકા માં મેડિકલ ઓફિસર , સ્ટાફ નર્સ , સેક્યુરીટી ગાર્ડ , MPHW જેવી અલગ અલગ જગ્યાઓ છે.
ભરતી બોર્ડ | વડોદરા મહાનગરપાલિકા |
પોસ્ટ નું નામ | મેડિકલ ઓફિસર , સ્ટાફ નર્સ , સેક્યુરીટી ગાર્ડ , MPHW etc. |
કુલ જગ્યાઓ | ૨૨૦ |
અરજી પ્રક્રિયા | ઓન લાઈન |
છેલ્લી તારીખ | ૧૨/૦૧/૨૦૨૪ |
પગાર ધોરણ
મેડિકલ ઓફિસર | ૭૦,૦૦૦ |
સ્ટાફ નર્સ | ૧૩,૦૦૦ |
સેક્યુરીટી ગાર્ડ | ૧૩,૦૦૦ |
MPHW | ૧૩,૦૦૦ |
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
પોસ્ટનું નામ | લાયકાત | વય મર્યાદા |
મેડિકલ ઓફિસર | MBBS | મહત્તમ 62 વર્ષ |
સ્ટાફ નર્સ | Diploma, B.Sc | મહત્તમ 45 વર્ષ |
સેક્યુરીટી ગાર્ડ | 8TH PASS | મહત્તમ 45 વર્ષ |
MPHW | 12TH | મહત્તમ 45 વર્ષ |
ભરતીમાં અરજી કેવી રીતે કરવી ?
આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવા માટેના સ્ટેપ્સ નીચે આપેલા છે.
તમે VMC ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરી શકો છો
નીચે આપેલ લિંક ઓનલાઈન અરજી કરો
અરજી કરવાનાં પગલાં
- સૌ પ્રથમ નોટિફિકેશન ધ્યાનથી વાંચો પછી તમારી લાયકાત પ્રમાણે પોસ્ટ નક્કી કરો.
- નીચે આપેલ લિંક ઓનલાઈન અરજી કરો
- લિંક ખોલો
- લિંક પર નોંધણી કરો
- અરજી ફોર્મ પર જાઓ
- બધી વિગતો ભરો
- દસ્તાવેજો અપલોડ કરો
- અરજી ફી ચૂકવો
- તમારી અરજી સબમિટ કરો
- અરજી ફોર્મ પ્રિન્ટ કરો
Apply Online | Click here |
Home Page | Click Here |
Join Our Whatsapp Group | Click Here |